Saturday 27 June 2020

લિપ વર્ષ એટલે શું


જોકે આપણે બે જ કેલેન્ડર સાથે કામ કરવાનુ છે તો તેના વિશે જ જાણિયે
  1.  હિંદુ કેલેન્ડર
  2. અંગ્રેજી કેલેન્ડર ( Gregorian Calendar )

  1.  શુક્લ પક્ષની ૧૫ તિથી અને કૃષ્ણ પક્ષની ૧૫ તિથી મળીને કુલ બે પક્ષનો એક ચંદ્રમાસ થાય છે. આમ બાર ચંદ્રમાસનું  હિંદુ કેલેન્ડરના પંચાંગ મુજબ ૧ વર્ષ છે.
  2. સરેરાસ એક ચંદ્રમાસ 29.5306 દિવસનો હોય છે આથી  29.5306 x 12 =354.3672 દિવસ નું એક ચંદ્ર વર્ષ થાય છે લગભગ 11 દિવસ ઓછા રહે છે આથી દર ત્રણ વર્ષે એક વર્ષ અધિકમાસ વાળું રાખીને સરભર કરવામાં આવે છે.
  3. આધુનિક કેલેન્ડર્સમાં ૩૬૫ દિવસ હોય છે, સૂરજની આસપાસની એક પ્રદક્ષિણા પુરી કરવામાં અંદાજે ૩૬૫ દિવસ અને ૬ કલાક લાગતા હોય છે. દર ચાર વર્ષે સુર્યની દેખીતી સ્થિતિને જાળવવા માટે એક વધારાનો દિવસ વર્ષમાં ઉમેરવામાં આવે છે જેમાં ૩૬૫ દિવસ ઉપરનાં છ કલાક ગુણ્યા ચાર વર્ષ લેખે એક દિવસ ઉમેરવામાં આવે છે.


Share This
Previous Post
Next Post

0 Comments: