Tuesday 14 July 1992

પ્લાઝમા થેરાપી એટલે શું ?

  1. પ્લાઝમા થેરાપીથી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં કરવામાં આવે છે.
  2. આ થેરાપીમાં કોરોના સંક્રમણ (કોરોના પોઝીટીવ) માંથી મુક્ત એટલે કે સંપૂર્ણ સ્વસ્થય થઈ ચુકેલા લોકોના લોહીમાંથી પ્લાઝમા કાઢી સંક્રમિત દર્દીઓને ચઢાવવામાં આવે છે અને બાકીનું લોહી ફરી થી પરત લોહી આપનારને પરત ચઢાવી દેવામાં આવે છે.
  3. એટલે કે કોરોના સંક્રમિત વ્યક્તિમાં વાઈરસનો પ્રતિકાર કરવાની રોગપ્રતિકારક શક્તિ બની જાય છે.
  4. અને ત્યારબાદ તે અન્ય કોરોના સંક્રમિત વ્યક્તિને તેના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપવામાં આવે છે.
  5. આ પ્લાઝમા સંપૂર્ણ સ્વસ્થય થયેલ વ્યક્તિમાં શરીરમાંથી ૧૪ દિવસ બાદ જ લઈ શકાય છે.
  6. પ્લાઝમા એટલે રક્ત પ્રવાહી
  7. લોહીમાં ૫૫ % ભાગમાં પ્લાઝમા હોય છે.
  8. રકતકણોએ પ્લાઝમાનો એક ભાગ છે.
  9. પ્લાઝમાને લોહીમાંથી છુટું પાડી શકાય છે.


Share This
Previous Post
Next Post

0 Comments: