Tuesday 14 July 1992

Annual Status of Education Report

  1. ASER : Annual Status of Education Report.
  2. શિક્ષણ અહેવાલની વાર્ષિક સ્થિતિ
  3. ભારતની શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખી આ રીપોર્ટ રજુ કરવામાં આવે છે.
  4. આ રીપોર્ટ વાર્ષિક રજુ કરવામાં આવે છે.
  5. જે રીપોર્ટમાં મુખ્યત્વે ૪ થી ૮ વર્ષના વિધાર્થીઓનું મૂલ્યાંકન હોય છે.
  6. આ રીપોર્ટ ભારતના ૨૪ રાજ્યોના ૨૬ જીલ્લાઓમાં કરવામાં આવે છે.
  7. આ રીપોર્ટ પ્રથમ નામની NGO દ્વારા રજુ કરવામાં આવ્યો છે.
  8. આ રીપોર્ટની શરૂઆત ૨૦૦૫થી કરવામાં આવી છે.
  9. આ રીપોર્ટ દર બે વર્ષે એક વાર રજુ કરવામાં આવે છે
  10. આ રીપોર્ટનો હેતુ શાળાકીય સ્થિતિ અને બાળકોના પાયાના શિક્ષણના સ્તરનો વિશ્વનીય અંદાજ પૂરો પાડવાનો છે.
  11. આ ૧૪મો અહેવાલ છે.
  12. ડો. કે. કસ્તુરીરંગન સમિતિએ કેન્દ્રીય શિક્ષણ સમિતિનું નામ છે.
Share This
Previous Post
Next Post

0 Comments: